મહત્વ:
– મોટાપો ઘટાડે છે.
– ડાયાબીટીસ નાબુદ કરે છે.
– સ્નાયુ મજબુત થાય છે.
મર્યાદા:
– જો આ આસન યોગ્ય રીતે ન થાય તો વિપરીત અસર આપે.
– સગર્ભા સ્ત્રીઓ ન કરે.
– ગોઠણ નું ઓપરેશન હોય તો ન કરવું.
યોગ્ય પદ્ધતિ:
– જમ્યા પહેલાજ આ આસન કરવું.
– શ્વાછોશ્વાસ ધીમો રાખવો.
– બંને બાજુ 2 થી 3 વાર કરવું.