Sunday, December 22, 2024
Homeરાજ્યABVP દ્વારા જામજોધપુરમાં તિરંગા યાત્રા યોજાઈ

ABVP દ્વારા જામજોધપુરમાં તિરંગા યાત્રા યોજાઈ

- Advertisement -

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા માં ABVP દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તકે ABVP ગુજરાત પ્રાંત સહ મંત્રી સમર્થભાઈ ભટ્ટ અને જામનગર જિલ્લા સંયોજક સંજીતભાઈ નાખવા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular