જામનગરમાં શરૂ સેકશન રોડ ઉપર આશાપુરા હોટલ પાસે એક જ પરિવારના લોકો વચ્ચે ધંધાનો ખાર રાખી હથીયારો વડે હુકલો કરવામાં આવતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં.
જામનગરમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે થયેલ હિંસામાં ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત pic.twitter.com/qxrx1skQMC
— Khabar Gujarat (@khabargujarat) June 8, 2022
પરિવારના કુંટુંબિક ઝઘડો લોહિયાળ સાબિત થયો હતો. નાનાભાઇના પુત્રએ મોટાભાઇને ધંધોનો ખાર રાખી હુમલો કરતાં ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત તથા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતાં.