Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઈન્દોરની આ યુનિવર્સિટીનો નિર્ણય ડિગ્રીમાં ‘ઈન્ડિયા બદલે ભારત’ શબ્દનો ઉપયોગ કરાશે

ઈન્દોરની આ યુનિવર્સિટીનો નિર્ણય ડિગ્રીમાં ‘ઈન્ડિયા બદલે ભારત’ શબ્દનો ઉપયોગ કરાશે

ઈન્દોરની આ કોલેજ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં ઝણાવ્યું હતું કે, તેના તમામ સતાવાર દસ્તાવેજો, ડિગ્રી અને માર્કશીટમાં ‘ઈન્ડિયા’ શબ્દની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરશે.

- Advertisement -

ઈન્દોર સ્થિત દેવી અહિલ્યા યુનિવર્સિટીએ એક મોટો નિર્ણય લીધો છે. ઈન્ોરની આ કોલેજ એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેના તમામ દસ્તાવેજો, ડિગ્રી અને માર્કશીટમાં ‘ઈન્ડિયા’ શબદની જગ્યાએ ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરાશે. ડી.એ.વી.વી.ના વાઈસ ચાન્સેલર ડો. રાકેશ સિંધાઈએ જણાવ્યું હતું કે, ‘એક રાષ્ટ્ર, એક નામ – ભારત’ના ખ્યાલ હેઠળ એક્ઝીકયુટિવ કાઉન્સીલના સભ્ય દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

DAVV ના વાઈસ ચાન્સેલર સિંધાઈએ કહ્યું કે, ઈન્ડિયા નામ અંગ્રેજોએ તેમની સુવિધા મુજબ આપ્યું હતું. આપણે દરેક જગ્યાએ આપણા દેશનું મુળ નામ ભારત વાપરવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular