Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરલ્યો બોલો... તસ્કરો સિમેન્ટથી થેલીઓ પણ ચોરી ગયા

લ્યો બોલો… તસ્કરો સિમેન્ટથી થેલીઓ પણ ચોરી ગયા

જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતાં વેપારીની જાંબુડા ગામના પાટીયા પાસે પતરાવાળુ છાપરુ બનાવવાના કામ પરથી અજાણ્યા તસ્કરો 40 થેલી સિમેન્ટ ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના ગોકુલનગર રડાર રોડ પર રહેતા રમેશભાઈ વેકરીયા નામના પ્રૌઢ વેપારી દ્વારા જાંબુડા ગામના રેવન્યુ સર્વે નંબર 272 પૈકી 1 ની જમીનમાં વંડો વારેલ હોય અને પતરાવાળુ છાપરુ બનાવવાનું કામ ચાલુ હતું તે સાઈટ પરથી ગત તા.31 મી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ રૂા.14,600 ની કિંમતની 40 થેલી સિમેન્ટની ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરતા હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular