Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચાલ...રૂપિયા રૂપિયા રમીએ..

ચાલ…રૂપિયા રૂપિયા રમીએ..

- Advertisement -

બાળકો એટલે ભગવાનનું સ્વરૂપ. આ નિર્દોષ બાળકોને કયાં દુનિયાદારીનું ભાન હોય છે. નકલી ચલણી નોટનો ઢગલો કરીને તેનાથી રમતા આ બાળકો એટલું જરૂર જાણે છે કે થોડી વાર પહેલા રાજકિય હિત માટે નેતાઓએ વરસાવેલી આ નોટ અસલી તો નહી જ હોય ! તો ચાલો આપણે પણ થોડું રૂપિયા-રૂપિયા રમી લઇએ…

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular