Friday, January 16, 2026
Homeસમાચારરાષ્ટ્રીયયુવતીએ લગાવી ધોધમાં છલાંગ, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

યુવતીએ લગાવી ધોધમાં છલાંગ, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

છત્તીસગઢના જગદલપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચિત્રકોટ ધોધ પરથી એક યુવતીએ છલાંગ લગાવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ધોધ પાસે પહોંચી અને ત્યાંથી અચાનક કૂદી પડી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ધોધમાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ખલાસીઓ પણ નીચે હતા, પણ તેઓ બચાવી શક્યા ન હતા.

- Advertisement -

પોલીસે આજુબાજુમાં લોકોની પુછપરછ કરતાં લોકોએ જણાવ્યું હતું કે તેણીએ આપઘાત કરવા માટે 100 ફૂટ જેટલી ઉંચાઈએ થી ધોધમાં કુદકો માર્યો હતો. લોકોએ તેણીને રોકવાની કોશિશ પણ કરી હતી. પણ તે માની ન હતી. અને કોઈએ આ ઘટના મોબાઈલમાં કેદ કરી હતી. જે વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો કે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular