Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoખુબસુરત દુલ્હનના રૂપમાં યુવકે કર્યો મેકઅપ : લોકો ઓળખી ન શકયા -...

ખુબસુરત દુલ્હનના રૂપમાં યુવકે કર્યો મેકઅપ : લોકો ઓળખી ન શકયા – VIDEO

- Advertisement -

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઇને લોકોને ખૂબ નવાઈ લાગી રહી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવકે ખુબસુરત દુલ્હનના રૂપમાં મનમોહક મેકઅપ કર્યો છે કે લોકો ઓળખી જ નથી શકતા કે આ કોઇ યુવક છે કે ખરેખર દુલ્હન છે ?

 

View this post on Instagram

 

A post shared by Amit Kumar (@amit_hair_makeup_artist)

- Advertisement -

ઈન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પર amit_hair_makeup_artist નામના એકાઉન્ટ પરથી વીડિયો શેર કરાયો હતો. જેમાં એક યુવકે દુલ્હનના રૂપમાં ખુબ સુંદર મેકઅપ કરીને આબેહુબ દુલ્હન લાગી રહ્યો હતો. લોકો આ વીડિયોને ખૂબ જ લાયક કર્યો છે અને લોકો કહી રહ્યા છે કે, લોકો ઓળખી નથી શકતા કે આ કોઇ યુવક છે કે ખરેખર ખુબસુરત દુલ્હન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular