Tuesday, March 11, 2025
Homeરાજ્યગુજરાતઆખલાનો આતંક CCTVમાં કેદ : મહિલા પાછળ દોડીને જમીન પર પછાડી

આખલાનો આતંક CCTVમાં કેદ : મહિલા પાછળ દોડીને જમીન પર પછાડી

- Advertisement -

ગુજરાતમાંથી અવારનવાર રખડતા ઢોરના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જુનાગઢમાં ફરી એક વખત આખલાના આતંકના CCTV સામે આવ્યા છે. જુનાગઢના જોશીપરાની સર્વોદય સોસાયટીનો આ બનાવ છે. જેમાં રસ્તા પર જઈ રહેલી મહિલાઓ પૈકી એક મહિલાને આખલાએ જમીન પર પછાડી દીધી હતી.

- Advertisement -

 

- Advertisement -

 

સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે રાખડતા ઢોરના ટોળા માંથી એક આખલો મહિલાની પાછળ દોડ્યો અને તેણી પર હુમલો કરી નીચે પછાડી દે છે. અહીં અવારનવાર રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ બની રહી છે. છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો ત્રસ્ત બન્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular