Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoલગ્નની વિધિ ચાલી રહી છે અને અચાનક દુલ્હનના માથા પર કબુતર બેસી...

લગ્નની વિધિ ચાલી રહી છે અને અચાનક દુલ્હનના માથા પર કબુતર બેસી ગયું…. પછી જુઓ શું થયું…VIRAL VIDEO

સોશિયલા મીડિયા પર દરરોજ કંઈક નવું નવું જોવા મળે છે કેટલાંક વીડિયો તો ખૂબ જ ફની હોય છે તો અહીં ટ્રેનના તો વળી લગ્ન મંડપના દુલ્હા દુલ્હનના રીત-રિવાજોના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક તરફ દુલ્હા-દુલ્હન લગ્ન મંડપમાં બેઠા છે. લગ્ન વિધિ ચાલી રહી છે અને અચાનક જ દુલ્હનના માથા પર કબુતર આવીને બેસી જાય છે. ત્યારે શું થયું આગળ જુઓ…

- Advertisement -

લગ્ન મંડપમાં ક્ધયા અને વરરાજાની લગ્નવિધિ ચાલી રહી હતી પૂજારી વિધીમાં વ્યસ્ત છે. આખો પરિવાર, સગા-સંબંધીઓ અને મહેમાનો એક-બીજાને મળવામાં વ્યસ્ત છે. આ દરમિયાન અચાનક કયાંકથી એક કબુતર ઉડીને સીધુ ક્ધયાના માથા પર બેસી ગયું. આ અનોખું દ્રશ્ય કેમેરામેનના કેમેરામાં કેદ થઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rishav Raj (@trendy___larkaa)

- Advertisement -

ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર trendy_larkaa and trendy.larkaa એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં જોઇ શકાય છે કે ક્ધયા અને વરરાજા લગ્ન મંડપમાં બેઠા છે. લગ્ન વિધિ ચાલી રહી છે આ દરમિયાન અચાનક એક કબુતર ઉડીને ક્ધયાના માથા પર બેસી ગયું અને બધા હસી પડયા. બાજુમાં બેઠેલા વરરાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો એ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે. ઘણા લોકો ટિપ્પણી પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કુદરત પણ વરઘોડીયાને આશિર્વાદ આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular