Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબર્ધન ચોકમાં વિવાદાસ્પદ શૌચાલયની દિવાલનો એસો. દ્વારા સ્વખર્ચે પ્રારંભ

બર્ધન ચોકમાં વિવાદાસ્પદ શૌચાલયની દિવાલનો એસો. દ્વારા સ્વખર્ચે પ્રારંભ

જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં વિવાદાસ્પદ શૌચાલય અંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ખાતરી પૂરી ન કરવામાં આવતા એસોસિએશન દ્વારા સ્વખર્ચે દિવાલ બનાવવામાં આવી રહી છે. આ દિવાલ બનાવવાની કામગીરીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular