Sunday, December 22, 2024
Homeરાજ્યહડકાયા કુતરાનો આતંક ! : 15 જેટલા લોકોને દોડાવીને બચકાં ભર્યા, જુઓ...

હડકાયા કુતરાનો આતંક ! : 15 જેટલા લોકોને દોડાવીને બચકાં ભર્યા, જુઓ CCTV

- Advertisement -

રાજ્યભરમાં રાખડતાં ઢોરના ત્રાસની તો અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. મોરબીમાં આવી જ રીતે હડકાયા કુતરાનો આતંક સામે આવ્યો છે. કુતરાએ બાળકો સહીત 15 જેટલા લોકોને બચકાં ભરી લેતા તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

- Advertisement -

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કુતરાએ 15થી વધુ લોકોને બચકાં ભર્યાની ઘટના સામે આવી છે. આ કૂતરાએ હજુ બીજા અન્ય લોકોને ઝપટમાં લીધા હોવાની પણ શક્યતા જોવા મળી રહી છે. વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular