Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું શુદ્ધિકરણ કરાયું

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાનું શુદ્ધિકરણ કરાયું

- Advertisement -

આજરોજ જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાને શુદ્ધિકરણ કરવામાં આવ્યુ હતુ છેલ્લા 3 મહિના થી ગોડેસ ના ભક્તો દ્રારા ગાંધીજી ના હતીયારા ની વાહ વાહ કરતા આવ્યા છે.

- Advertisement -

આ અંગે કોઈ કાર્યવાહી થતી ના હોય કૉંગ્રેસ દ્રારા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે ગંગાજળ પ્રતિમાના ચરણોમાં અપર્ણ કરીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, ધવલ નંદા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular