દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ થી રાણપર ગામ સુધીનો માર્ગ જાણે મગર ની પીઠ સમાન રસ્તાઓ બની ગયા હોય તેવી સ્થિતિ હાલ ના રોડ રસ્તાઓ બની ગયા છે હાલ ખરાબ રોડ રસ્તાના કારણે લોકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોકેને રાહદારીઓને પણ આ બિસ્માર રોડ પર વાહનો ચલાવવા મુશ્કેલ બની ગયા છે
અનેક રજૂઆત તથા રોડનું કામ શરૂ ના થતા વાહન ચાલકોને પસાર થવું માથાનો દુખાવો બની ગયા છે દિવસેને દિવસે અકસ્માત પણ વધી રહ્યા છે રોડનું સમારકામ જલ્દીથી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.