Saturday, January 31, 2026
Homeરાજ્યજામનગરઅનડકટ પરિવારનું ગૌરવ

અનડકટ પરિવારનું ગૌરવ

જામનગરની સેન્ટઆન્સ સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી વંશિકા પરેશભાઇ અનડકટએ આજે જાહેર થયેલ ધો. 10ના પરિણામમાં 99.56 પીઆર અને 94 ટકા મેળવી અનડકટ પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular