Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીય‘ધ ઓવલ’ લંડન...

‘ધ ઓવલ’ લંડન…

- Advertisement -

પ્રસ્તુત તસ્વીર ઈંગ્લેન્ડના લંડન સ્થિત પ્રસિધ્ધ ઓવલ ક્રિકેટ મેદાનની છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇંગ્લેન્ડ સહિત સમગ્ર યુરોપમાં થઇ રહેલી પ્રચંડ હિમવર્ષાને પગલે લંડનનું આ ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ બરફની ચાદરથી ઢંકાઇ ગયું હતું. લીલાછમ્મ ઘાસથી શોભતું અને ક્રિકેટ પ્રેમીઓની ચીચીયારીઓથી ગુંજતું આ ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડમાં સર્વત્ર હિમ જેવો સન્નાટો છવાઇ ગયેલો જોવા મળી રહ્યો છે. તેમ છતાં બરફથી ઢંકાયેલું આ મેદાન ખૂબજ નયનરમ્ય ભાસી રહ્યું છે. મેદાનનો નઝારો ક્રિકેટને બદલે આઇસ હોકીનું ગ્રાઉન્ડ હોય તેવો નજરે ચડી રહયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular