Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરસવારે અડીંગો જમાવેલા લોકોને હટાવાયા અને સાંજે પાછા હતાં ત્યાંને ત્યાં.... -...

સવારે અડીંગો જમાવેલા લોકોને હટાવાયા અને સાંજે પાછા હતાં ત્યાંને ત્યાં…. – VIDEO

જામનગરના નવનિર્મિત્ત ફલાયઓવર નીચેના ભાગે આજે તા.06 નવેમ્બરના સવારે અડીંગો જમાવીને ન્યુસન્સ ફેલાવતા બાવરીઓને જામ્યુકોની એસ્ટેટ શાખાએ હટાવ્યા હતાં પરંતુ, કહેવાય છે ને કે, ‘નવે નાકે દિવાળી’ તેમ આખો દિવસ આંટાં મારીને સાંજે હતાં ત્યાંને ત્યાં પાછા ધામા નાખ્યા છે ત્યારે આ બાવરીઓની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા જામ્યુકો દ્વારા જો તાત્કાલિક આયોજન કરવામાં નહીં આવે તો આ દબાણો વધતા જશે અને જામ્યુકો જો આ ચાર લોકોના દબાણને કાયમી હટાવી નથી શકતી તો આવનારા સમયમાં મોટા દબાણો હટાવવાને શું અપેક્ષા રાખી શકાય…

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular