Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoખાતમૂહર્ત પ્રસગે ત્રિકમનો હાથો હાથમાં રહી ગયો, વિડીઓ જોઈને હસવાનું નહી રોકી...

ખાતમૂહર્ત પ્રસગે ત્રિકમનો હાથો હાથમાં રહી ગયો, વિડીઓ જોઈને હસવાનું નહી રોકી શકો

નેતા સહીત ઉપસ્થિત લોકો પણ હસી પડ્યા

- Advertisement -

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના છેલાણા ગામનો એક વિડીઓ સામે આવ્યો છે. આ ગામમાં લાભપાંચમના દીવસે ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ મંત્રી અને નાસ્કોબના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિકમની મદદથી ખાતમૂહર્ત કરી રહ્યા હતા તે દરમિયાન ત્રિકમ જમીનમાં ફસાઈ ગયું હતું અને તેનો હાથો હાથમાં રહી ગયો હતો. ટાણે જ આવી ઘટના બનતા દિલીપ સંઘાણી સહીત ત્યાં ઉપસ્થિત સૌ કોઈ લોકો હસી પડ્યા હતા. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular