Thursday, November 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅદભૂત અને આકર્ષિત વિશ્વમાં સૌથી જોવાલાયેક માર્બલ ગુફાઓ - VIDEO

અદભૂત અને આકર્ષિત વિશ્વમાં સૌથી જોવાલાયેક માર્બલ ગુફાઓ – VIDEO

- Advertisement -

વિશ્વમાં અનેક સ્થળો જોવાલાયક છે. ત્યારે અદભૂત અને આકર્ષણ કરનારી વિશ્વમાં સૌથી જોવાલાયક માર્બલ ગુફાઓ છે. જે તેની મુલાકાત લેવા દોડી આવનાર કોઇપણને મોહિત કરે છે. દક્ષિણ અમેરિકાના સૌથી વધુ ઈચ્છીત આર્કષણોમાં આ ગુફાઓ પેટાગોનિયાના જનરલ કેરેર તળાવ ખાતે બનાવવામાં આવી હતી. જે ચીલી અને આર્જેન્ટિના વચ્ચેની સદરહ બનાવી અલગ હિમ નદી તળાવ બતાવે છે જે ચીલીનું સૌથી મોટું સરોવર અને આર્જેન્ટીનાનું સૌથી મોટું તળાવ છે. આરસની ગુફાઓ પાણી અને કેલ્શિયમ કાર્બોનેટની દિવાલો વચ્ચેની અથડામણમાંથી ઉતરી આવી છે. માર્બલ ગુફાઓ વિશ્વની સૌથી આકર્ષણ ગુફા નેટવર્ક છે. તેની રચના અને બંધારણની જટિલતાને કારણે કેટલાંક તેને માર્બલ કેથેકુલ કહે છે. જ્યારે પ્રકાશ અંદરથી ફિલ્ટર થાય છે. ત્યારે ગુફાઓની આરસની દિવલો રંગને પ્રતિબિંબિત કરે છે.

- Advertisement -

(Video Source : X.com)

ગુફાઓનું પાણી નજીકના હેમનદીના પીગળવાના તબક્કા દરમિયાન પાણીમાં લટકેલા નાના કણોને કારણે કયુવાાસ ડી માર્મોલનું પાણી અદભૂત સ્ફટિકિપ વાદળી રંગનું હોય છે. આરસની ગુફાઓને જાળવી રાખતા ટાપુ સુધી પહોંચવા માટે લગભગ 2000 કિલોમીટરનું અંતર કપવું જરૂરી છે. દરિયાકાંઠાના જંગલી ઢોળાવને કારણે જમીન પરથી ગુફાઓ સુધી પહોંચવું વ્યવહારિક રીતે અશકય છે. ત્યાં બોટ દ્વારા પહોંચવા માટે દબાણ કરે છે. આ મુસાફરી ત્યારે જ શકય છે જ્યારે હવામાનની આગાહી નેવિગેશન માટે અનુકુળ હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular