Monday, December 23, 2024
Homeરાજ્યસિંહે પશુઓના ટોળા પાછળ દોટ મૂકી એક જ તરાપમાં શિકાર કર્યો, જુઓ...

સિંહે પશુઓના ટોળા પાછળ દોટ મૂકી એક જ તરાપમાં શિકાર કર્યો, જુઓ CCTV

- Advertisement -

અમરેલીના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર ગામમાં ઘુસી આવેલા સિંહે પશુનો શીકાર કર્યો હતો. જાબાળ ગામે રાત્રીના સમયે એક સિંહ શિકારની શોધમાં આવી પહોચતા પશુઓમાં નાસભાગ મચી હતી. અને તેની પાછળ દોટ લગાવી સિંહે એક જ તરાપમાં શિકાર કર્યો હતો.

- Advertisement -

 

- Advertisement -

ગીર અને અમરેલી માંથી અવારનવાર સિંહના વિડીઓ સામે આવતા હોય છે. જુનાગઢમાંથી હજુ એક દિવસ પહેલા જ ગામડામાં શિકાર કરવા આવેલા બે સિંહોનો વિડીઓ વાયરલ થયો હતો. જેમાં બળદનો શિકાર કરવા જતા બળદ બન્ને સિંહને ભગાડી દે છે. ત્યારે આજે રોજ અમરેલીનો વિડીઓ સામે આવ્યો છે. જેમાં સિંહ પશુનો શિકાર કરે છે. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular