ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાતે રાજ્યના ગાંધીનગર ખાતે તાજેતરમાં આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ જે. ઠકકર, માનદમંત્રી મહેશભાઈ બી. રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ એમ. નાંઢા શુભેચ્છા મુલાકાતે ગયા હતાં અને આર્યસમાજ – જામનગર અને તેના દ્વારા સંચાલિત શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલયના 75 વર્ષ સુધીનો ઈતિહાસ, પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી મેળવીને રાજ્યપાલએ હર્ષની લાગણી વ્યકત કરી હતી.