કેરળના કોલ્લમમાં ખીજાયેલા એક હાથીએ તેના મહાવત પર હુમલો કર્યાના શોકિંગ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક હાથીએ બે મહાવતને તેની સુંઢમાં ઊંચકીને ઘા કર્યા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે જેવો મહાવત હાથી પરથી નીચે ઉતરે છે હાથી તેને સૂંઢમાં ઊંચકીને હવામાં ફંગોળી દે છે.અને ત્યાં ઉભેલા બીજા મહાવતને પણ સૂંઢમાં ઊંચકી ઘા કરે છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને મહાવતોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
#Kerala #elephant #CCTV #Video #Viralvideo #khabargujarat
કેરળના કોલ્લમમાં હાથીએ બે મહાવતોને સૂંઢમાં ઊંચકી હવામાં ફંગોળ્યા
ઘટનાના CCTV સામે આવ્યા
મહાવતો ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં સારવાર હેઠળ pic.twitter.com/btGsrZS3sU
— Khabar Gujarat (@khabargujarat) March 9, 2022