Saturday, December 6, 2025
HomeવિડિઓViral Videoબે વર્ષનું બાળક આઠમાં માળેથી નીચે પટકાતા મોત, હચમચાવી દે તેવા CCTV...

બે વર્ષનું બાળક આઠમાં માળેથી નીચે પટકાતા મોત, હચમચાવી દે તેવા CCTV સામે આવ્યા

સુરતના કતારગામ વિસ્તારમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. 2વર્ષનું બાળક રમતાં રમતાં 8માં માળેથી નીચે પટકાતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.આ ઘટના પરિવારજનો અને માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.

- Advertisement -

આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે પટકાયો હતો. અને તેનું મૃત્યુ નીપજ્યું છે ઘરમાં નાનાં બાળકો હોય તો સુરતમાં બનેલી આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે કે માતા-પિતાની એક બેદરકારી બાળકનો જીવ લઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular