Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરહનુમાન ટેકરી વિસ્તારમાં ગાય કેનાલમાં ખાબકી

હનુમાન ટેકરી વિસ્તારમાં ગાય કેનાલમાં ખાબકી

- Advertisement -

જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી ખુલ્લી કેનાલમાં ગાય પડી જતાં આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સ્થાનિકો તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા કેનાલમાંથી ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular