Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોર્પોરેટર તથા ધારાશાસ્ત્રીનું સિનિયર સિટિઝન કલબ દ્વારા સન્માન કરાયું

કોર્પોરેટર તથા ધારાશાસ્ત્રીનું સિનિયર સિટિઝન કલબ દ્વારા સન્માન કરાયું

- Advertisement -

સિનિયર સિટિઝન કલબ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કલબના હોદ્ેદારો દ્વારા કોર્પોરેટર સરોજબેન વિરાણી તથા ધારાશાસ્ત્રી જે.સી. વિરાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સરોજબેન વિરાણી તથા જે.સી. વિરાણી દ્વારા પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular