મુંબઈ પુણે હાઈવે પર થયેલા ગંભીર અક્સ્માતના સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પર પુરઝડપે જઇ રહેલ એક કન્ટેનર અચાનક પલટી મારી જતા 20 ફૂટ સુધી ધસેડાય છે અને બાદમાં સામેની સાઈડમાં જઇ રહેલ રીક્ષાને ઠોકર મારે છે. કન્ટેનર ઓવરલોડેડ હતો અને ફૂલ સ્પીડમાં જઇ રહ્યો હોય અને સ્પીડ કન્ટ્રોલ ન થતા પલટી મારી જતા અક્સ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના મંગળવાર સવારના સમયની છે. જેના સીસીટીવી સામે આવ્યા છે.
#mumbai #CCTV #videonews #Khabargujarat
મુંબઈ પૂણે હાઈવે પર ખંડાલા પાસે રસ્તાની વચ્ચે કન્ટેનર પલટી ખાઈ જતા 20 ફૂટ સુધી ઘસડાયું
બે લોકો ગંભીર રીતે ઘાયલ pic.twitter.com/hzU6lCpP3P
— Khabar Gujarat (@khabargujarat) February 3, 2022