Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકમિશનર દ્વારા જામ્યુકો એએમસીનો ચાર્જ મામલતદાર પંડયાને સોંપાયો

કમિશનર દ્વારા જામ્યુકો એએમસીનો ચાર્જ મામલતદાર પંડયાને સોંપાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના આસિ.મ્યુ.કમિશનરની બદલી કરતાં કમિશનર દ્વારા મધ્યાહન ભોજનના મામલતદારને એએમસીનો ચાર્જ સોંપ્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના આસિ.મ્યુ.કમિશનર ભાર્ગવ ડાંગરની અમરેલી બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યા ઉપર ચાર્જ મેળવવા માટે મહાનગરપાલિકામાં ભારે ઘમાસાણ સર્જાયું હતું. જેમાંથી વચ્લો રસ્તો કાઢતાંકમિશનર દ્વારા મધ્યાહન ભોજનના મામલતદાર પંડયાને એએમસીનો ચાર્જ સોંપી સમગ્ર પ્રકરણ ઉપર ઠંડી પાણી રેડી દીધું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular