Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગરની મેડિકલ કોલેજના માઈક્રો બાયોલોજી વિભાગમાં સ્ટેબીલાઈઝરનું કેપેસીટર ફાટયું

જામનગરની મેડિકલ કોલેજના માઈક્રો બાયોલોજી વિભાગમાં સ્ટેબીલાઈઝરનું કેપેસીટર ફાટયું

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગમાં બીજા માળે આવેલ માઈક્રો બાયોલોજી વિભાગમાં સોમવારે બપોરના સમયે સ્ટેલીલાઈઝરનું કેપેસીટર ધડાકાભેર ફાટતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી. સદનસીબે કોઇ જાનહાની કે કોઇ નુકસાની થઈ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular