તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલ બાળકોથી લઇ મોટેરાઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં ટપુનું પાત્ર ભજવી ચૂકેલ ભવ્ય ગાંધીએ જામનગરના સુપ્રસિધ્ધ એવા બાલા હનુમાન સંર્કિતન મંદિરની મુલાકાત લીધી હતી અને બાલા હનુમાનના દર્શન કરી મંદિર ખાતે ચાલતી અખંડ રામધૂનમાં પણ ભાગ લીધો હતો.


