જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારાએ જોડિયા તાલુકા પંચાયત કચેરી અને મેઘપર ગ્રામ પંચાયતનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું જોડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી.. જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, મેઘપર ગામના આગેવાન મઢવી વગેરે સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.