Monday, January 12, 2026
Homeરાજ્યઓખાથી બેટ જતાં ડોલ્ફિનનો અદભુત નજારો

ઓખાથી બેટ જતાં ડોલ્ફિનનો અદભુત નજારો

ભારતનું રાષ્ટ્રીય જલિય પશુ ગણાતી ડોલ્ફિન ઓખાથી બેટ જતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે અને રોમાંચિત કરે છે હાલ પણ ડોલ્ફિનની ઉછળકૂદ ઓખાથી બેટ જતી વખતે અદભુત રીતે જોઈ શકાય છે.

- Advertisement -

ગુજરાતના દરિયાકિનારાની વાત કરીએ તો કદાચ ઓખા ના દરિયામાં વધુમાં વધુ ડોલ્ફિન જોઈ શકાતી હશે એવો એક અંદાજ છે. ડોલ્ફિન એ ખુબ જ સમજદાર દરિયાઈ પ્રાણી છે અને તે સીટી જેવો અવાજ પસંદ પણ કરે છે પ્રવાસીઓનો  ચિચિયારી વાળો અવાજ સાંભળીને જવાબમાં પોતે ઉત્સાહિત થઈને પાણીમાં ઊંચે છલાંગ લગાવતી હોય એવું લાગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular