Nifty માં 17940 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 17613 (17630- લેવલ) નો ઉલ્લેખ કર્યો હતો.
IFBIIND માં 1320 ઉપર 1365 સુધીના ભાવ જોવા મળ્યા હતા.
Lichsgfin માં 430 ઉપર ના જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Srtransfin માં 1560 ઉપર ન રાહત નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY
Nifty માં Sep -20 અને July -21 ના Low ને જોડતી ટ્રેન્ડ લાઇન નજીક જ low બનાવેલ છે. જો આવનાર દિવસોમાં 17600-550 નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. આ અઠવાડિયા નો Low 17613 એ 6-oct નો પણ Swing Low હતો. એ જોતાં સારો સપોર્ટ લીધો હોય એવું લાગે છે.
Nifty :- As per chart we see Sep-20 and July-21 Low join trend line near made low this week. If coming days trade below 17600-550 we see more down side. This week low is same as 6th Oct-21 Low. So is consider Double bottom Formation.
Support Level :- 17600-550-17450-17300-17100-16800.
Resistance Level :- 17750-17880-17930-18030-18150-18300.
BIOCON
Biocon નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 200D SMA નીચે ન રહેતા આ અઠવાડિયે ફરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. જ્યારે nifty 2.5% નો ઘટાડો હતો તે અઠવાડિયે 8.4% ઉપર બધ આપવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Biocon :- As per Chart we see its again close above 200D SMA this week. This week Nifty close -2.5% and This one close up 8.4% with good volume. So expecting good up move in coming days.
Support Level :- 334-327-315.
Resistance Level :- 360-363-368-372-377389-394.
HDFCBANK
Hdfcbank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક ચાર્ટ પાર “Bearish Evening Star” candlestick પેટર્ન બનાવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 1557 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Hdfcbank :- As per chart we see made “Bearish Evening Star” candlestick pattern on weekly chart. So expecting More down side below 1557.
Support Level :- 1545-1528-1514-1486.
Resistance Level :- 1600-1614-1628-1635-1651.
TVSMOTOR
TVSMOTORS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 9 મહિના માં 2 સ્વિંગ ટોપ બની હતી તેની ઉપર બંધ આપવામાં સફળ રહયું એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 660 ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Tvsmotors :- As per chart we see its cross last 9 month 2 swing top level with good volume and success to close above that. So expecting that if sustain above 660 then more upside possible.
Support Level :- 660-638-613-605-592-583-561.
Resistance Level :- 682-730-751-772-876.
Blog :- http://virstocks.blogspot.com/
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455