- Nifty માં 15700 અને 16400-440 ના લેવલ ની વાત કરી હતી તે મુજબ કોઈ લેવલ ન તોડતા એક નાની વધઘટ માં જ રહી છે.
- Banknifty માં 35000 ઉપર લગભગ 35700 સુધીના લેવલે જોવા મળ્યા હતા.
- Prajind માં 380 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે લેવલ ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Tatachem માં 995 ઉપર ના જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Jklaxmi માં 506 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Nifty Daily
- Nifty માં દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ફરી 16400 નજીક High બનાવી ત્યાં નજીમાં જ બંધ આપવામાં સફળ રાયું છે, એ જોતાં 16400-440 ઉપર “W” જેવી પેટર્ન બની શકે છે. પણ આગળ 4 વખત 16400-440 ના લેવલ થી નીચેના લેવલ જોવા મળ્યા છે. સાથે અઠવાડિક ચાર્ટ માં છેલ્લા 3 વખતથી 16440-15700 ની વચ્ચે અથડાયા કરે છે. એ જોતાં આવનર દિવસો ઘણાં આગત્યના બની રહે છે. શક્ય છે કે કોઈ 1 દિશા માં મૂવમેન્ટ જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see that once again made high near 16400 and try to close near that. On Daily chart we see “W” like pattern. Previously we see 4 time rejection 16400-440 level. On weekly chart we see last 3 weeks we see range 15700-16440. So coming days is more interesting for expecting one way clear move.
- Support Level :- 16250-16100-15900-15750-15650.
- Resistance Level :- 16440-16700-16900-17100-17300.
BANKNIFTY
- Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 2 અઠવાડિયા ના High કુદાવી ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. અઠવાડિક લેવલ પર “Bullish Engulfing” કેન્ડલ બનાવી ને હાઇ નજીક જ બંધ આપેલ છે. એ જોતાં આવનર દિવસોમાં 35700 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે, 36000 નજીક 21-34w EMA નું લેવલ આવે છે. 36400 20w SMA અને 36550 નજીક 50w SMA ના લેવલ જોવા મળે છે. જએ અગત્યના અવરોધક લેવલ બની શકે છે.
- Banknifty :- As per chart we see that its cross last 2 week High and close above that. On weekly chart made “Bullish Engulfing” candle pattern. So Coming days if cross 35700 then we see more upside. Near 36000 we see 21&34w EMA. Above that we see 36400 is 20w SMA and near 36550 is 50w SMA, which work as good resistance levels.
- Support Level :- 35300-35000-34750-34400-34100-33700-33500-33000.
- Resistance Level :- 35700-36000-36400-36550-36720-37000-37700.
BALKRISIND
- Balkrisind નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક “Triandle Pattern” ઉપર તરફ તોડી ને ફરી તેજીની સફર શરુ કરી હોય એવું લાગે છે. સાથે જોઈએ તો પાછલી swing Top પણ તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 2150 ઉપર રહે છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Balkrisind :- As per chart we see that “Triangle Pattern” breakout, and with that we see cross and close above previous swing top also. So if Hold 2150 then we see more upside level in coming days.
- Support Level :- 2230-2207-2140-2120.
- Resistance Level :- 2350-2537-2560-2640-2725.
DRREDDY
- Drreddy નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 4 કેન્ડલ નો ઘટાડો 2 કેન્ડલ માં વધારીને સરભર કર્યો છે. સાથે જોઈએ તો 34w EMA નજીક જ બંધ આપેલ છે એ જોતાં આવનર દિવસોમાં 4410 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે અને 4478 ઉપર “W” પેટર્ન એક્ટિવ થાય છે, ત્યાર પછી ઝડપથી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Drreddy :- As per chart we see that 4 candle fall cover in just 2 candle and close above that. Close near 34w EMA also. So coming days cross 4410 then we see more upside, and above 4478 we see “W” pattern active. After that we see fast up move.
- Support Level :- 4285-4190-4135-3790.
- Resistance Level :- 4478-4500-4735-4931-5077.
HDFCLIFE
- HDFCLIFE નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2022 માં પ્રથમ વખત 21w EMA ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. અને 34w EMA નજીક બનધ આપેલ છે, સાથે જોઈએ તો પાછલી સ્વિંગ ના 38.2% પણ 603 નજીક જ આવે છે, એ જોતાં 605 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- HDFCLIFE :- As per chart we see that in 2022 1st time close above 21w EMA and Close near 34w EMA, with that 38.2% of last swing also near that 603 level. So coming days we see that above 605 we see more upside.
- Support Level :- 597-594-580-563.
- Resistance Level :- 605-620-628-636-662-669.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]