Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 28-11-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 28-11-2021

આજના લેખમાં NIFTY, ASHOKLEY, GLENMARK અને WELCORP વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળના અઠવાડિક લેખમાં NIFTY, FINCABLE, SPICEJET અને GODREJPROP વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 17600 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 4% કરતાં વધારે નો ઘટાડો જોવા મળ્યો હતો.

- Advertisement -

Fincable માં ઉપરના લેવલ ની વાત કરો હતી તે ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

Spicejet માં 80 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 87 ( Resistance Level ) જણાવેલ હતો તેનો High બનાવેલ છે.

- Advertisement -

Godrejprop માં નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચેમાં 4% સુધીના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Daily Nifty-Daily Nifty માં 7511 થી જે ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને બજાર ઉપર જતું હતું તે ટ્રેન્ડ લાઇન સારા વોલ્યૂમ સાથે તોડી તેની નીચે બંધ આપવામાં પણ સફળ રહ્યું છે. સાથે સાથે ડેઈલિ ચાર્ટ માં જોઈએ તો એપ્રિલ-2021 પછી પ્રથમ વખત 100 MA નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. 15513 થી 18607 ના 50% કે જે 17060 નજીક આવે છે તેની નીચે પણ અઠવાડિક બંધ આપવામાં સફળ રહ્યું છે.  એ જોતાં આવનાર દિવસોમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી શકે છે.

- Advertisement -

Nifty :- As per weekly chart we see that trend line from 7511 is broken with good volume and close below that. With that we see on daily chart that after April-2021 1st time break 100MA and success to close below that. 15513 to 18607 range 50% is near 17060 and this week close below that. So expected some selling on rise. Support Level :- 17000-17905-17800-17730-17650-17375. Resistance Level :- 17150-17225-17350-17500-17620-17750.

Ashokley Ashokley Ashokley નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1 triangle પેટર્ન માં ટ્રેડ થાય રહ્યા છે અને સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં જો 125 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે અને જો 121 લેવલ ટકી રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Ashokley :- As per chart we see that its trade in triangle pattern and this week close near support trend line. So coming days below 125 we see more down side. And if hold 121 level then we see some up side Level. Support Level :- 125-121-115-112-108. Resistance Level :- 127-129.5-133-137.

GLENMARK GLENMARK Glenmark નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળ ના સ્વિંગ સપોર્ટ ઝોન નજીક Low નજીક બનાવી ત્યાં થી Out Side Reversal  કેન્ડલ બનાવી છે. સાથે 200w sma ઉપરપણ બધ આપવામાં સફળ રહયું છે. 21 & 34 ema નજીક બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 552 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Glenmark :- As per chart we see find support near previous swing support zone and made out side reversal candle. With that cross and success to close above 200w SMA. Close near 21 & 34 ema Level. So Coming days if cross 552 level then we see more upside. Support Level :- 512-502-499-477. Resistance Level :- 552-573-584-609.

WELCORP WELCORPWelcorp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 3-4 વખત પ્રયત્ન પછી 165-166 ની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 174 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Welcorp :- As per chart we see that after 3-4 time attempt its success to cross that resistance zone and success to close above that with good volume. So expected more upside above 174. Support Level :- 165-160-154-145. Resistance Level :- 174-188-191-198-208.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular