Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 25-09-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 25-09-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, BRITANNIA, VGUARD અને SUNPHARMA વિષે વ્યૂ રજુ કરું છુ.  પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, MARUTI અને POLYMED વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17490 ઉપર માં 17900 સુધીના અને નીચે 17291 સુધી નો ઘટાડો જોવા મળ્યો હતો.
  • NiftyBank માં 40250 નીચે 39413 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Maruti માં 9325 ઉપર 9451 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Polymed માં 880 નીચે ન રહેતા ફરી ઉપરમાં 940 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY WEEKLY

- Advertisement -

  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફની ટ્રેન્ડ લાઇન ઉપર રહેવામાં ફરી નિષ્ફળ રહ્યું છે. સાથે જોઈએ તો 2 અઠવાડિયાના Low એક સાથે તોડી તેની નીચે બંધ આપવામાં સફળ પણ રહ્યું છે. સાથે દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળના 2 swing Low ને જોડતી ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ આપવામાં પણ સફળ રહ્યું છે. પાછલી સ્વિંગ low 17165 નીચે જો રહેવામાં સફળ રહે તો વધુ વેચવાલી જોવા મળી શકે છે, સાથે જોઈએ તો 16995 નજીક 200D SMA લેવલ આવે છે, એ જોતાં 17000-17150 એ અગત્યના સપોર્ટ નું કામ કરી શકે છે.
  • Nifty :- As per weekly chart we see that again fail to sustain above resistance trend line. With that we see that break 2 week low and close below that. On daily chart we see that last 2 swing low support trend line break and close below that. If in comjg day stay below 17165 we see is break major swing Low, and below that near 16995 200D SMA. So 17000-17150 work as good support level in coming days.
  • Support Level :- 17165-17000/16990-16850-16700-16500.
  • Resistance Level :- 17485-17550-17700-17900-18100/150.

NIFTYBANK WEEKLY

- Advertisement -

  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ડબલ ટોપ બનાવ્યા પછી વેચવાલી જોવા મળી હતી, અને “Bearish Eveing Star” કેન્ડલ પેટર્ન જોવા મળે છે. આવનર દિવસોમાં 39400 નીચે વધુ વેચવાલી જોવા મળી શકે છે.
  • NiftyBank :- As per chart we see that after Double Top Formation see some selling pressure and made “Bearish Evening Star” pattern. So coming days below 39400 we see more down side.
  • Support Level :- 39400-39100-38800-38500-38100-37700.
  • Resistance Level :- 39750-40100-40500-41000-41850.

BRITANNIA

- Advertisement -

  • Britannia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Out Side Reversal” કેન્ડલ બનાવી લગભગ 6 અઠવાડિયા ની સામાન્ય વધઘટ માંથી ઉપર તરફ બહાર આવવામાં સફળ રહયું છે સાથે High નજીક બંધ આપવામાં પણ સફળ રહ્યું છે. એ જોતા આવનાર દિવસોમાં 3845 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Britannia :- As per chart we see that made “Out Side Reversal” candle and break 6 week range on upside and close near High. So coming days sustain above 3845 then we see more upside.
  • Support Level :- 3790-3765-3712-3700.
  • Resistance Level :- 3845-3880-3950.

VGUARD

  • Vguard નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1 વર્ષ કરતાં વધુ સમય થી જે નીચે તરફ નો ટ્રેન્ડ છે તેની ઉપર તરફની ટ્રેન્ડ લાઇન ઉપર High બનાવી તેની નજીક જ બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 250 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Vguard :- As per weekly chart we see that its trade in Triangle and more then 1yr falling trend, this week made High above resistance trend line and close near that. So coming days if sustain above 250 then we see more upside.
  • Support Level :- 245-238.
  • Resistance Level :- 255-259-262-274.

SUNPHARMA

  • Sunpharma નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 4 અઠવાડિયા ની વધઘટ માંથી બહાર આવવામાં સફળ રહ્યું છે અને એ પણ ઉપર તરફ “Out Side Reversal” કેન્ડલ સાથે, એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 900 ઉઓર રહે છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Sunpharma :- As per chart we see that break last 4 week range on upside with “Out Side Reversal” candlw and with good volume. So coming days if maintian 900 then we see more upside levels.
  • Support Level :- 900-883-870.
  • Resistance Level :- 950-967-1000-1034.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular