Wednesday, December 25, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 25-07-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 25-07-2021

આજના લેખમાં NIFTY, GLAXO, HINDPETRO અને PRESTIGE વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEKના લેખમાં NIFTY, CENTURYTEX, HDFCLIFE અને SUNTECK વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 15578 નો Low બનાવી ફરી ઉપર ની દિશા તરફ બંધ આપેલ છે. 15565 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.

- Advertisement -

Centurytex માં 700 ઉપર 740 સુધીના લેવલ ની વાત કરી હતી તે મુજબ 736 નો High જોવા મળ્યો હતો.

HDFCLIFE માં 703 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ લેવલ ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

SUNTECK માં 358 નજીક ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ઉપર ના ભાવ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

•Nifty માં ચાર્ટ જોઈ ને ખ્યાલ આવે છે કે 7511 થી 14151 ના low ને જોડતી ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર ની દિશા જોવા મળી હતી. સાથે ચાર્ટ ના નીચેના ભાગ માં વોલ્યૂમ દર્શાવેલ છે, તેમાં જોતાં ખ્યાલ આવે છે કે નવા ઉપરના લેવલ ની સાથે તેમ ઘટાડો થતો જોવા મળે છે. જે દર્શાવે છે કે ઉપરમાં લોકોનો ઉત્સાહ ઓછો થતો જાય છે.

•Nifty :- As per chart we see trend line from 7511 and 14151 join trend line support find and start up move. With that lower pane we see volume, with higher price volume is going down, so on upper side traders interest is low.

•Support Level :- 15850-15730-15650-15565-15470/30.

•Resistance Level :- 15950/70-16020-16100-16180-16250.

GLAXO

•Glaxo નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Dec-20 અને June-21 ના સ્વિંગ હાઇ ને સારા વોલ્યૂમ સાથે ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે, અને હાઇ નજીક જ બંધ પણ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 1690 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Glaxo :- As per chart we see Last 2 swing Dec-20 and June-21 cross with good volume and close near High. So above 1690 we see more upside in coming days.

•Support Level :- 1645-1635-1605-1593-1575.

•Resistance Level :- 1748-1774-1807-1811-1855-1914.

HINDPETRO

•Hindpetro નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળ ની ચેનલ ની Resistance ટ્રેન્ડ લાઇન ને ટેસ્ટ કરી ફરી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. સાથે 200w Sma પણ 270 નજીક Low બનાવી તેનો પણ સપોર્ટ લીધો છે. એ જોતાં આવનાર દિવસોમાં 281 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Hindpetro :- As per chart we see that previous channel’s  resistance test and then start up move. With that 200W sma near 270 so find support also. So coming days above 281 we see more upsides.

•Support Level :- 270-265-259-254-251.

•Resistance Level :- 282-290-293-299-310.

PRESTIGE

•Prestige નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 2 અઠવાડિયા થી સારા વોલ્યૂમ સાથે ઉપર આવેલ છે અને રેસિસ્ટનસ ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 357 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Prestige :- As per chart we see last 2 weeks its rise with good volume and this week close above resistance trend line. So expecting good up move above 357.

•Support Level :- 340-331-325-317.

•Resistance Level :- 357-365-372-383-386-401-426.

•Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular