- Nifty માં 16305 ઉપર રહે તો નવી તેજી ની વાત કરી હતી તે મુજબ 16626 સુધીના ઉપરમાં લેવલ જોવા મળ્યા હતા.
- NiftyBank માં 35600 ઉપર 36823 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Ceatltd માં 1125 ઉઆર રહેતા ઉપરમાં 1258 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Asterdm માં 205 ઉપર રહેતા ઉપરમાં 233 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Bluestarco માં 1000 ઉપર રહેતા 1038 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2 દિવસ પહેલા નો Gap જોવા મળે છે, એ ગેપ નું લેવલ 16480 નજીક છે આટલે એની ઉપર છે ત્યાં સુધી ઉપર તરફનો ટ્રેન્ડ જોવા મળી શકે છે, સાથે જોઈએ તો 21&34D EMA નું ઉપર તરફ નું ક્રોસ આવી ગયું છે, એ પણ ઉપર તરફ નું સૂચન કરે છે. અઠવાડિક ચાર્ટ ઉપર જોઈએ તો ખ્યાલ આવશે કે એક નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે અને 18114 થી 15183 ના 50% એટલે કે 16650 નજીક બંધ આવે છે. એ જોતાં એની ઉપર રહેવામાં સફળ રહે તો 17000 ઍટલેકે 61.8% સુધીના લેવલ જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see that befor 2 days a Gap up opening and is level is near 16480, so till above 16480 trend is up, with that we see 31&34D EMA positive crossover is also there, is also indicate up trend. On weekly chart we see that is trade in down channel and this week close near 50% of last swing 18144 to 15183, near 16650. so coming days if hold 16550 then we see rally till 17000 which is 61.8% level of last swing.
- Support Level :- 16480-16300-16050-15950-15700-157400.
- Resistance Level :- 16650-16750-16900-17000-17100-17300.
NIFTYBANK WEEKLY
- NIftyBank નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહયા છે. 2020 ની ટોપ થી એક ટ્રેન્ડ લાઇન(સફેદ લાઇન) જોઈએ તો તેની નજીક માં હાઇ બનાવી ત્યાંજ બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 36850 ઍટલેકે સફેદ લાઇન ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. એની ઉપર જોઈએ તો બીજી ટ્રેન્ડ લાઇન 37700 નજીક આવે છે.
- NiftyBank :- As per chart we see that falling trend line(White) is near top and close near trend line, so coming days is sustain above that trend line (36850) then we see more upside. Above that one more trend line is near 37700 is also important.
- Support Level :- 36700-36420-36080-35550-35300-35000.
- Resistance Level :- 37000-37380-37700-38000-38765-39425.
BHARATFORG
- Bharatforg નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફની ટ્રેન્ડ લાઇન ઉપર સારા વોલ્યૂમ સાથે અને એક Bullish કેન્ડલ સાથે બંધ આપવામાં સફળ રહયું છે, સાથે જોઈએ તો લગભગ 3 મહિના ના એક સીમિત દાયરામાં થી બહાર આવવામાં પણ સફળ રહયું છે, એ જોતાં આવનાર દિવસોમાં 692 ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Bharatforg :- As per chart we see that its cross falling trend line with good volume and with Bullish Candle. With that we see, also break 3 month consolidation range. So coming days if hold 692 then we see more upside.
- Support Level :- 690-685-678-653-646.
- Resistance level :- 715-723-730-753-765-787.
GARFIBRES
- Garfebres નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Higher Top Higher Bottom બનતી જોઈ શક્ય છે. સાથે જોએ તો છેલ્લી 2 સ્વિંગ ટોપ તોડી તેની ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહયું છે. સાથે જોઈએ તો 21&34W EMAનો સફળ ક્રોસ પણ થાય રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 3280 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપર લેવલ જોવા મળી શકે છે.
- Garfebres :- as per chart we see that Higher Top Higher Bottom formation. With that we see that last 2 swing top also cross and close above that with good volume. We see 21&34w EMA positive cross over also there. So coming days if hold 3280 level then we see more upside in coming days.
- Support Level :- 3295-3280-3240-3220.
- Resistance Level :- 3420-3450-3500-3555-3640.
PERSISTENT
- Persistent નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે છેલ 5 અઠવાડિયાનો સાંકડી વધઘટ માંથી Double Bottom બનાવીને ઉપર તરફની શરૂવાત કરી છે, એ જોતાં આવનાર દિવસોમાં 3760 (34w EMA) ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Persistent :- As per chart we see that with good volume break last 5 weeks consolidation zone, with double bottom formation. So coming days if sustain above 3760 (34W EMA) the we see more upside in coming days.
- Support Level :- 3550/40-3490-3440.
- Resistance Level :- 3760-3850-3925-4000.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]