•Nifty માં 14600 નું લેવલ ન તોડતા ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
•Ajantaphrm માં 1960 નીચે 1881 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
•BEL માં 139 નીચે ન જતાં વધુ ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
•Wockpharma માં 656 ટ્રેન્ડ લાઇન ઉપર 715 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
•Tatasteel માં 1115 નીચે રહેવામાં સફળ રાયું નથી તો નીચેના લેવલ જોવા મળ્યા નથી.
NIFTY
•Nifty માં લગભગ 4 week પછી ફરી ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનર દિવસોમાં 15200 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે અને શકય છે કે નવા ઓલ ટાઇમ હાઇ પણ જોવા મળી શકે છે.
•Nifty :- AS per chart we see after 4week success to close above trend line. So in coming days above 15200 we see more upside and possible to see all time High also.
Support Level :- 15135-15044-14984-14965-14885-14820-14770-50.
Resistance Level :- 15200-15330-15431-15470-15675-15788-15928.
BATAINDIA
•BATAINDIA નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળ ના 2 swing Top ઉપર અને 21-34w EMA ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. 1000 તો 1682 માં 61.8% નો સપોર્ટ લઈ ને ફરી ઉપર તરફ ની શરૂઆત કરી છે. એ જોતાં આવનાર દિવસોમાં 1470 ઉપર રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Bataindia :- As per chart we see cross 2 swing top and 21-34w EMA and success to close above that. Find support near Last swing 1000 to 1682 range 61.8% level and again start up side journey with good volume. So coming days if sustain above 1470 then we see more upside levels also.
•Support Level :- 1460-1436-1430-1421-1398-1388-1370.
•Resistance level :- 1505-1546-1602-1645-1682.
COROMANDEL
•Coromandel નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે ઓલ ટાઇમ હાઇ લેવલ ઉપર સર વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. 830-840 ના અવરોધ વિસ્તાર માં બંધ રહ્યું છે. જો એની ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Coromandel :- As per chart we see on closing basis it’s close at all time high with good volume. Close in resistance zone level 830-840. SO in coming days sustain above zone then we see more upside.
•Support Level :- 799-789-778-772-763-759.
•Resistance Level :- 840-861-880-918-936-954-1011.
JTEKTINDIA
•JTEKTINDIA નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે 86 – 92 અવરોશ વિસ્તાર ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે 200w SMA ઉપર 2021 માં પહેલી વખત બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં 92 ઉપર રહેવામાં સફળ રહે તો આવનર દિવાસોમ વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•JTEKTINDIA :- As per chart we see close above 86 to 92 resistance zone with good volume, With that close above 200w SMA also, 1st time in 2021. SO if maintain 92 level the in coming days we see more upside.
•Support Level :- 92.45-89.5-87-86-85-83.
•Resistance Level :- 97.5-98.8-104.8-114-117-121-129.5.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455