- Nifty માં 15700 ના અગત્યના લેવલ ની વાત કરી હતી તેની ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- Banknifty માં 33001 નો Low બનાવી ફરી ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- Gujgasltd માં 542 નું લેવલ ન તોડતા ફરી ઉપરમાં 583 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Polycab માં 2570 ઉપર 2630 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Siemens માં 2350 ઉપર 2380 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “W” પેટર્ન જેવુ બનતા દેખાય છે પણ 16400-440 ઉપર બંધ આવે તો જ એ શક્ય બની શકે છે. Weekly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે જુલાઈ – ઓગસ્ત 2021 માં પણ 15700 નજીક જ બજાર 5-6 અઠવાડિયા એક નાની વધઘટ માં અટવાતું દેખાય છે. છેલ્લા બે અઠવાડિયાથી એ 15700 નજીક જ low બનાવી જોરદાર ઉછાળો જોવા મળે છે. એ જોતાં 15650-750 એ અગત્યના સપોર્ટ નું કામ કરી શકે છે.
- Nifty :- On Daily chart we see that “W” formation in under process and above 16400-440 close only active that pattern. On weekly chart we see that July-Aug 2021 some consolidation period also in near this level. Last 2 week low made near 15700 and give good bounce. So coming days 15650-750 work as good support zone.
- Support Level :- 16100-15950-15750-15650-15400-15100.
- Resistance Level :- 16250-16440-16700-16900-17100.
NIFTY BANK
- NIFTYBANK નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 33000 થી 34700 ની વચ્ચે છેલ્લા 2 અઠવાડિયા થી ટ્રેડ થાય રહ્યા છે. એ જોતાં ઉપરમાં 35000 અને નીચેમાં 33000 ની બહાર જ દિશા નક્કી થઈ શકે છે. 21&34w EMA નું નીચે તરફ નું ક્રોસ ઓવર પણ થાય ગયું છે. એ જોતાં આવનર દિવસોમાં 33000 નીચે જો બંધ આપવામાં સફળ થાય તો બીજા 2000-3000 પોઈન્ટ નો ઘટાડો પણ જોવા મળી શકે છે. 200w SMA પણ 30050 નજીક જ આવે છે.
- NiftyBank :- As per chart we see that last 2 weeks is trade in a range of 33000-34700. so next move only above outside of 33000 and 35000 range. 21&34w EMA also negative cross over is there. So coming days below 33000 we may see 2000-3000 point movements. 200w SMA also near 30050.
PRAJIND
- Prajind નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Flag Pattern માં ટ્રેડ થાય રહયા છે. પેટર્નની સપોર્ટ ટ્રેન્ડ લાઇનથી એક ઉપર તરફની સફર શરુ કરી હોય એવું લાગે છે. આવનાર દિવસોમાં 380 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Prajind :- As per chart we see that Flag Pattern formation. And bounce from support trend line of pattern, look line new upside journey start, so above 380 we see more upside in coming days.
- Support Level :- 355-350-341-335.
- Resistance Level :- 380-394-398-413-429-435-439.
TATACHEM
- TATACHEM નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફ ની ચેનલ ને તોડીને ઉપર ગયું હતું અને ફરી એ ચેનલ ની ઉપર તરફની ટ્રેન્ડ લાઇન ને ચકાસીને ફરી ઉપર તરફની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોત આવનર દિવસોમાં 995 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Tatachem :- AS per chart we see that is trade in falling wedge and then breakout that pattern after that again test that Resistance Trend line and give good bounceback, so if coming days if sustain above 995 then we see more usupside in coming days.
- Support Level :- 970-944-930-921-912.
- Resistance Level :- 995-1021-1050-1070-1095.
JKLAKSHMI
- JKALKSHMI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 6-7 કેન્ડલ ને 1 “out side Reversal” candle અને એ પણ સારા વોલ્યૂમ સાથે બનાવે છે. High નજીક જ બંધ પણ આપેલ છે. 34w EMA નજીક ક High બનાવેલ છે, એ જોતાં આવનાર દિવસોમાં 506 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- JKLAKSHMI :- AS per chart we see that 6-7 candles “Out Side Reversal” candle made with very good volume and close near High is indicate strength in this counter. Made High Near 34w EMA. So coming days if success to cross and sustain above 506 then we see good up move in coming days.
- Support Level :- 488-471-455-430-420.
- Resistance Level :- 506-529-567-590.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]