Monday, December 23, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 21-03-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 21-03-2021

આજના લેખમાં NIFTY, BRIGADE, COFORGE અને LT વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, DELTACORP, IBREALEST અને JINDALSAW વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

•Nifty માં 14925 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચે ના બધાજ લેવલ પાર કર્યા હતા અને 14350 નો Low બનાવેલ છે.

- Advertisement -

•Deltacorp માં 201 ના Resistance લેવલ નો હાઇ બનાવી 195 ઉપર રહેવામાં નિષ્ફળ જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા અને 165 નો Low બનાવેલ છે. 164 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.

•Ibrealest માં 103 નીચે વધુ નીચેના લેવલ નું ઉલ્લેખ કરેલ હતો તે મુજબ બધાજ સપોર્ટ લેવલ તોડી નીચે 85.30 નો Low બનાવેલ હતો.

- Advertisement -

•Jindalsaw માં 80 નીચે 70 સુધીના બધાજ ટાર્ગેટ પૂરા થયા હતા 70.60 નો Low બનાવેલ હતો. 

NIFTY

- Advertisement -

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે એક ચેનલ માં વધે છે. આ week નો low એ સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક Low બનાવી એક ઉછાળો માર્યો છે. Monthly macd માં નીચે તરફ નું cross over પણ થયું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Nifty :- As per Nifty chart we see is trade in Rising channel and this week made a low near support line of rising channel. On monthly chart seen Macd negative cross over after a long run. So expected some down move in coming days-weeks.

•Support Level :-  14350-14110-14030-13835-13700.

•Resistance Level :- 14750-14835-14965-15010-15130.

BRIGADE

•Brigade નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2019 ના swing top નજીક double top  બનાવી ને 5 week પછી નીચે તરફ ટ્રેન્ડ સારા volume સાથે તોડ્યો હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં પાછળ week ના Low નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Brigade :- As per chart we see made high near 2019 high and made Double Top formation. After 5 week consolidation near top break that range on down side with good volume.  So expected more down side below last week low.

•Support Level :- 243-236-229-221-216-206.

•Resistance Level :- 255-265-273-284.

COFORGE

•Coforge નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળના દિવસોની 2 Swing top સારા volume સાથે ક્રોસ કરી ઉપર બંધ આપવામાં સફળ રહયું છે. Weekly Macd માં ઉપર તરફનું cross ઓવર પણ જોવા મળે છે, એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Coforge :- As per chart we see lase few days 2 swing top break and close above that with good volume. Weekly basis Macd positive cross over also there. So expected more upside in coming days.

•Support Level :- 2910-2814-2759-2727-2700-2670.

•Resistance Level :- 3050-3142-3214-3286.

LT

•LT નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2019 ના High નજીક High બનાવી Double top જેવી પેટર્ન બનાવી હોય એવું લાગે છે. સારા વોલ્યૂમ થી છેલ્લા 5 week નો swing Low તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે, Oct-2020 પછી પહેલી વખત  લીલી મુવિંગ એવ્રેજ નીચે પણ બંધ આવેલ છે. 1154-1593 ના 50% 1373 નજીક આવે છે, તેની નીચે આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•LT :- As per LT chart we see made high near 2019 and make double top formation with good volume on weekly chart. Last 5 week swing low break and close below that also. Lower top lower bottom formation seen on daily chart also. After Oct-2020 1st time close below green moving average. Last week low near 50%  of Swing 1154 to 1593 is near 1373. Below 1373 we see more down side in coming days.

•Support Level :- 1373-1338-1321-1303-1248.

•Resistance Level :- 1425-1448-1454-1483-1497-1528-1565.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular