Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 20-02-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 20-02-2022

આજના લેખમાં NIFTY, BANKNIFTY, BPCL, KOTAKBANK અને VOLTAS વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, HDFCBANK, HINDALCO અને SBIN વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17600 થી 16800 વચ્ચે આવીજ વધઘટ જોવા મળશે ની વાત કરી હતી તે મુજબ બન્ને તરફ ની ચાલ જોવા મળી હતી.
  • BankNifty માં જે 37000 થી 39500 ની વચ્ચે છે ત્યાં સુધી આવી જ બન્ને તરફ ની વધઘટ જોવા મળશે એ મુજબ જ ચાલ જોવા મળી હતી.
  • Hdfcbank માં 1540 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ ઉપર ન જતાં સામાન્ય વધઘટ જોવા મળી હતી.
  • Hindalco માં નવી તેજી 555 ઉપર જ વાત કરી હતી તે મુજબ ઉપર ના જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Sbin માં 518 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 497 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Daily

- Advertisement -
  • Nifty ના Daily ચાર્ટ માં જોતાં ખ્યાલ આવશે કે 16800 નજીક 4-6 વખત Low બનાવેલ છે. જે પીળા કલર ધ્વારા જાણવાનો પ્રયત્ન કરેલ છે. 200D SMA પણ ત્યાં નજીકમાં જ જોવા મળે છે. સાથે Weekly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 10 મહિના થી ત્રિકોણ માં ટ્રેડ થતાં હોય એવું દેખાય છે. આ week માં સપોર્ટ ટ્રેન્ડ લાઇન તોડી ફરી પાછા સપોર્ટ ટ્રેન્ડ લાઇન ઉપર ટ્રેડ કરે છે. એ જોતાં આવનાર દિવસોમાં 16800 નીચે વધુ વેચવાલી જોવા મળી શકે છે.
  • Nifty :- As per Daily chart we see that near 16800 is good support Zone, and with that we see 200D SMA also near that. As per weekly chart we see that last 10 month made a Triangle pattern and this week once break support line of pattern but again trade above that and close above that also. So below 16800 we see some panic selling in market.
  • Support Level :- 17130-16950-16800-16700-16300-16000.
  • Resistance Level :- 17400-17600-17750-17900-18100-18300.

NIFTYBANK

  • BankNifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ ના 61.8% ઍટલેકે 38850 ઉપર જવામાં ફરી નિષ્ફળ જતાં નીચે તરફ ના લેવલ જોવા મળ્યા હતા. અને પાછળ અઠવાડિયા કરતાં નીચે Low બનાવે છે, સાથે અઠવાડિક લેવલ પાર “Doji” જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં 36500-38850 એ બજાર ની દિશા નક્કી કરશે એવું લે છે. એક દાયરા ની વાત કરીએ તો 36500 થી 39500 ની વચ્ચે છે ત્યાં સુધી મોટી વધઘટ ની આશા રાખી શકાય નહીં. એ દાયરા ની બહાર 2500 થી 4000 પોઈન્ટ ની વધઘટ જોવા મળી શકે છે.
  • Banknifty :- As per chart we see is in Rising Wedge and currently trade in center of wedge, and this week made “Doji” candlestick pattern on weekly chart, Last swing range’s 61.8% mean 38850, fail to cross above that. This week Hi-Lo is also important,   If we see range is 36500 to 39500. Out side that range we see 2500 to 4000 point single side move.

BPCL

- Advertisement -
  • BPCL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળના સ્વિંગ low નજીક ફરી Low બનાવી ઉપર તરફ ની ચાલ ફરી શરુ કરે એવું લાગે છે, પાછળના week નો Low તોડી ફરી પાછલા બંધ કરતાં ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં આ અઠવાડિયા ના High ઉપર ફરી ઉપર તરફ ની ચાલ જોવા મળી શકે છે.
  • Bpcl :- As per chart we see that made Low near last 2 swing Low, and again start upside move. Last week Low Break but close above previous Close. So above this week High we see More Upside Move.
  • Support Level :- 357.
  • Resistance Level :- 380-398-406-409-412.

KOTAKBANK

  • Kotakbank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ ના ટ્રેન્ડ માં દેખાય છે અને ચેનલ માં ટ્રેડ થતાં હોય એવું દેખાય છે. આ અઠવાડિયે સપોર્ટ ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈ ફરી પાછળ ના બંધ કરતાં ઉપર બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1855 ઉપર ફરી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Kotakbank :- As per chart we see that is trade in rising channel and this week test support trend line of channel and close above previous week close. So expecting again up move above 1855.
  • Support Level :- 1773-1752-1737-1721-1695.
  • Resistance Level :- 1855-1871-1884-1955-1976.

VOLTAS

- Advertisement -
  • Voltas નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક ચાર્ટ ઉપર પાછળના 2 week ની “Out Side Reversal” કેન્ડલસ્ટિક પેટર્ન બનાવેલ છે અને તેજીની કેન્ડલ સાથે પાછલા બંધ ની ઉપર બંધ આપવામાં પણ સફળ રહયું છે, એ જોતાં આવનાર દિવસોમાં 2662 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Voltas :- As per chart we see that on weekly chart its made “Out Side Reversal” Candlestick pattern and Close above previous close with bullish candle, So expecting good up move again above 2662.
  • Support Level :- 1215-1200-1150-1140-1130.
  • Resistance Level :- 1272-1282-1317-1357-1400-1480.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

 

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular