- Nifty માં 16150 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ લગભગ 5.75% સુધીનો ધટાડો જોવા મળ્યો હતો.
- Banknifty માં 35000 નીચે 33300 અને એની નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 32250 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Biocon માં 345 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- CAMS માં પણ ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY WEEKLY
- Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 18604 થી 15671 નો જે ફરક હતો – 2933 તેટલો જ ફરક 18114 થી 2933 બાદ કરીએ તો 15181 નું લેવલ આવે છે, અને Low 15183 નજીક જ બનાવેલ છે. દૈનિક ચાર્ટ ઉપર જોઈએ તો શુક્રવાર ના રોજ “Doji” પેટર્ન અને એ પણ સારા વોલ્યૂમ સાથે બનાવી છે. એ જોતાં આવનર દિવસોમાં 15400 અને 15180 જે બાજુ તૂટે તે બાજુ 300-500 પોઈન્ટ ની વધઘટ જોવા મળી શકે છે. 7511 થી 18604 ના 38.2% 14366 નજીક આવે છે. જે સારા સપોર્ટ નું કામ કરી શકે છે.
- Nifty :- As per weekly chart we see that fall from 18604 to 15671, diff is 2933 and same from 18114 is 15181. This week Low is 15183. On Daily chart we see that On Friday made “Doji” with good volume. So coming days 15400 & 15180 break decide direction, and may move 300-500 point in singal direction. From 7511 to 18604 range 38.2% is near 14366 which work as good support level.
- Support Level :- 15180-14943-14700-14555-14366.
- Resistance Level :- 15400-15500-15650-15800-16100.
NIFTYBANK
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1 વર્ષ ની સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક જ બંધ આવેલ છે. સાથે જોઈએ તો માર્ચ-2022 નો Low 32155 નો સપોર્ટ લીધો હોય એવું પણ બની શકે છે. 16116 થી 41829 ના 38.2% એ 32007 નજીક આવે છે. એ જોતાં જ્યાં સુધી 32000 ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that close near 1yr support Trend Line. With that we see that March-2022 Low is 32155, with that made Double Bottom and find support There. 16116 to 41829 range 38.2% is near 32007. So coming days Above 32000 we see that some up move.
- Support Level :- 32000-31100-30400-30180-29700.
- Resistance Level :- 33000-33300-33600-34100-35000.
JYOTHYLAB
- Jyothilab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Triangle પેટર્ન માં જોવા મળે છે. અને સપોર્ટ ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 160 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Jyothilab :- As per chart we see that is in Triangle Pattern and this week is bounce after test support line with good Volume. So coming days if cross 160 then we see more upside.
- Support Level :- 149-145-141-136.
- Resistance Level :- 160-163.5-166-171-182.
THERMAX
- Thermax નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે અને આ અઠવાડિયે સપોર્ટ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે જોઈએ તો 21w SMA નો પણ સપોર્ટ લીધો હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 2050 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Thermax :- As per chart we see that is trade in upside channel and this week maintain to close above Trend Line. With that we see its find support of 21w SMA. So coming days above 2050 we see more Upside.
- Support Level :- 1977-1930-1885.
- Resistance Level :- 2050-2150-2215-2232.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]