•Nifty માં પાછલા અઠવાડિયા ના Low નીચે વધુ નીચેના લેવલ જોવા મળશે, તે મુજબ 14248 Low બનાવેલ હતો.(14220-Level).
•Dixon માં 3800 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી પણ તે ક્રોસ ન થતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
•Fineorg માં 2625 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી પણ એ પાર ન થતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
•Glenmark માં ઉપર ના લેવલ ની વાત હતી તે મુજબ લગભગ 8% નો વધારો જોવા મળ્યો હતો. Gujalkali માં 416 ઉપર લગભગ 470 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY
•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 11 મહિના ની ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ આપવામાં પણ સફળ રહ્યું છે, એ જોતાં આવનાર દિવસો વધુ અગત્યના બની રહેશે. જો ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં નિષ્ફળ જે છે તો આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 14250 નજીક 2 Low બનાવેલ છે તેની નીચે વધુ વધુ ઝડપથી નીચે તરફ જાય તેવું બની શકે છે.
•Nifty :- As per chart we see that 11 month rising trend line break and close below that, so if coming days is not success to close above trend line then we see more down side, and below 14250 double bottom level, we see some sharp fall also.
•Support Level :- 14550-14430-14355-14275-14250-14170-13900.
•Resistance Level :- 14675-14705-14785-14830-14985-15010.
BAJAJ-AUTO
•Bajaj-auto નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલાં ટોપ નજીક 2 Low બનાવેલ છે, 2822 થી 4361 ના 50% નીચે બંધ આપવામાં સફળ રહ્યું નથી, એ જોતાં આવનાર દિવસોમાં 3660 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Bajaj-auto :- As per chart we see its made double bottom near previous top, 2822 to 4361 50% retracement level is near 3592 and on weekly close is not below that, so in coming days above 3660 we see more upside level.
•Support Level :- 3590-3485-3468-3315-3260-3150.
•Resistance Level :- 3660-3740-3775-3985-4040.
INFY
•Infy નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Bearish Engulfing” candlestick પેટર્ન ઓલ ટાઇમ હાઇ સાથે અને ઘણાં સારા વોલ્યૂમ સાથે બનાવી છે, અને પાછલા 3 અઠવાડિયા નો Low પણ તોડયા છે. એ જોતાં આવનાર દિવસોમાં 1315 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
•Infy :- As per chart we see its made “Bearish Engulfing” candlestick pattern at all time high with very good Volume, and break last 3 week low also. So expected more down side Below 1315.
•Support Level :- 1315-1280-1244-1231-1200-1154-1090.
•Resistance Level :- 1392-1455-1478-1530.
LTI
•LTI નો ચાર્ટ જોતા ખ્યાલ આવે છે કે “Bearish Engulfing” candlestick પેટર્ન ડબલ ટોપ નજીક બનાવેલ છે. બંધ લાસ્ટ 7 મહિના ની ટ્રેન્ડ લાઇન નજીક આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 3960 નજીક વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
• LTI :- As per chart we see its made “Bearish Engulfing” candlestick pattern near double top area. Close near 7 month trend line. So coming days below 3960 we see more down side.
•Support Level :- 4052-4000-3960-3920-3784-3570.
•Resistance Level :- 4175-4200-4323-4389-4450-4483.
PFIZER
•Pfizer નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે ગેપ લેવલ અને સ્વિંગ ટોપ એક સાથે ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 5300 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Pfizer :- As per chart we see with good volume it cross gap level and swing top and close above that. So in coming days above 5300 we see more upside level.
•Support Level :- 5200-5100-5010-4940-4737.
•Resistance Level :- 5300-5366-5436-5450-5564.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455