- Nifty માં 15100 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મયલ્સે એની વાત કરી હતી. તે મુજબ 15257 નો High બનાવેલ છે.
- Bhel માં 44.5 ઉપર નવી તેજીની વાત કરી હતી પણ Open જ 42.40 ના સપોર્ટ લેવલ નીચે થતાં વધુ નીચેના લેવલ જોવા મળ્યા હતા. 37.80 નો Low બનાવેલ હતો અને 37.60 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.
- Gspl માં 207.15 ના Open = Low બનાવી ને ત્યાં થી 208 ઉપર જતાં 235 સુધીના Resistance લેવલ પાર કરી 235.6 નો High બનાવેલ હતો.
- Icicigi માં 1490 ઉપર 1530 સુધીના લેવલ જોવા મળ્યા હતા, 1535 નો High બનાવેલ હતો.
- Sail માં નાની મૂવમેન્ટ જોવા મળી હતી.
NIFTY50
- Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2 week ની તોફાની વધઘટ પછી આરામ ના મૂળ માં હોય એ રીતે નાની વધઘટ માં આ week પૂરું કર્યું હતું.
- Last Swing ના 100% નજીક નાની candle બનાવી છે એ જોતાં આવનાર week માં જે દિશમાં High કે Low જે બાજુ જશે તે બજાર ની દિશા બની શકે છે.
- Support Level :- 14950-14865-14715-14470-14335.
- Resistance Level :- 15200-15332-15468(Major Resistance Level).
APOLLOTYRE
- Apollotyre નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2018 ની Swing Bottom અને 2019 ની swing top ના લેવલ નું Resistance Zone છે.
- Weekly લેવલ પર “Bearish Shooting Star” candlestick પેટર્ન બનાવેલ છે.
- 196.75 થી 73.40 ની સ્વિંગ માં 150% 258 નજીક આવે છે અને ત્યાંજ ટોપ બનાવી છે.
- નવી તેજી 258 ના હાઇ ઉપર જ કરી શકાય.
- Support Level :- 235-222-212-200-196.
- Resistance Level :- 244-251-258-263-268.
AXISBANK
- Axisbank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે last 2 week થી એ 2020 ના swing top અવરોધ કરી રહ્યું છે. આ અઠવાડિયે volume પણ ઘટી ઘય છે. એ જોતાં આવનાર દિવસોમાં 765 ઉપર trade કરવામાં નિષ્ફળ જાય તો નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Support Level :- 736-732-717-704-695-683-678.
- Resistance Level :- 765-774-792-804-832.
HINDALCO
- Hindalco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2018 ની swing top ઉપર સારા volume સાથે Close આપવામાં સફળ રહયું છે. જો આવનાર દિવસોમાં જો 284 ઉપર રહેવામાં સફળ રહે તો આધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Support Level :- 284-275-272-262-256.
- Resistance Level :- 300-307-326.
TATASTEEL
- Tatasteel નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ ના 100% નજીક double top જેવી pattern બનાવેલ છે.
- Weekly level પર “ Bearish Shooting Star” candlestick pattern સારા volume સાથે બનાવેલ છે.
- Advance Study મુજબ તેજી નો એક wave પૂરો થયો હોય એવું લાગે છે.
- નવી તેજી 732 લેવલ ઉપર જ કરી શકાય.
- Support Level :- 670-656-649-647-624-596-585.
- Resistance Level :- 705-732-783-793-800-815-867.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના
અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455