Sunday, December 22, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 13-06-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 13-06-2021

આજના લેખમાં NIFTY, BATAINDIA, COALINDIA, JSL અને VOLTAS વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, HEROMOTCO, TITAN અને MINDACORP વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

•Nifty માં 15470 ઉપર તેજી રહેશે એ વાત નો ઉલ્લેખ કર્યો હતો તે મુજબ 15835 નો હાઇ બનાવેલ છે.

•Heromotoco માં તેજી ની વાત કરી હતી પણ નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

•Titan માં તેજી ની વાત કરી હતી તે મુજબ 3% સુધીનો વધારો જોવા મળ્યો હતો.

•Mindacorp માં તેજીની વાત કરી તે મુજબ 2.5% નો વધારો જોવા મળ્યો હતો. 

- Advertisement -

NIFTY

•Nifty માં 15400 ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ જો મળી શકે છે. શુક્રવાર ના દિવસ ની કેન્ડલ “Bearish Spinning Top” સારા વોલ્યૂમ સાથે જોવા મળી હતી. સાથે વીક્લી ચાર્ટ પાર નવા હાઇ બનવા છતાં વોલ્યૂમ માં ઘટાડો જોવા મળ્યો છે. એ જોતાં આવનાર દિવસોમાં નીચેના લેવલ જોવા મળી શકે છે. પણ 15435-15470 ના લેવલ ઉપર છે ત્યાં સુધી ઘટાડે ખરીદી કરી શકાય.

- Advertisement -

•Nifty :- As per chart we see till 15400 hold upside is open. But as per Friday candle we see “Bearish Spinning Top” with good volume. With that weekly chart made New All Time High but volume is less compare to last 5-7 weeks. So coming days we see some downside but till 15435-15470 zone hold, one can buy near this levels.

•Support Level :- 15750-15650-15570-15470-15400.

•Resistance Level :- 15850-15920-16071-16130-16223.

BATAINDIA

•Bataindia નો ચાર્ટ જોતાં ખ્યાલ એક Triangle પેટર્ન માં ટ્રેડ થતાં હતા તેની Resistance ટ્રેન્ડ લાઇન ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. પાછળ ની સ્વિંગ ટોપ 1682 નજીક છે. 1590 ટ્રેન્ડ લાઇન  નું લેવલ છે તેની ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Bataindia :- As per chart we see its trade in triangle pattern and this week break resistance trend line and close above that with good volume. Last swing top near 1682. Trend line level is near 1590, so till that we expect up side level.

•Support Level :- 1610-1590-1551-1527-1499-1464.

•Resistance Level :- 1660-1682-1720-1840.

COALINDIA

•Coalindia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2 વર્ષ ની ટ્રેન્ડ લાઇન સારા વોલ્યૂમ સાથે બ્રેક કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. પાછળ ની સ્વિંગ ટોપ નજીક બંધ આપ્યું છે, એ જોતાં આવનાર દિવસોમાં 165 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Coalindia :- As per chart we see its break 2yr long trend line with good volume and close above that also. Close near Last swing top. So coming days above 165  we see more upsides.

•Support Level :- 159-155-152-148-144-143.

•Resistance Level :- 163-165-167.5-169.4-175.

JSL

•JSL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ભાવ કે ઉપ્પર તરફ ની ચેનલ માં ટ્રેડ કરે છે અને 4 અઠવાડિયા પછી સ્વિંગ ટોપ સારા વોલ્યૂમ સાથે  ક્રોસ કરવામાં તથા તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•JSL :- As per chart se see its trade in up channel and after 4 week it’s cross last swing top with good volume and success to close above that also. So expected more up side in coming days.

•Support Level :- 102.5-96-94-91-90.

•Resistance Level :- 107-109-113-118-131.

VOLTAS

•Voltas નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1132 નજીક 2 ટોપ બનાવી ત્યાં થી પાછલા અઠવાડિયે નીચે તરફ ની સરૂવાત કરી હો એવું લાગે છે. આવનાર દિવસોમાં 1030 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Voltas :- As per chart we see near 1132 made double top previous week, and this week start down journey. Below 1030 we see more down side.

•Support Level :-1033-1026-1020-980-975-960.

•Resistance Level :- 1070-1090-1126-1132-1213-1240.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular