- Nifty માં 16100 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 15671( 15650 લેવલ ) નો Low બનાવેલ છે. અને ફરી 16100 ઉપર 16757 નો High બનાવેલ છે.
- Banknifty માં 34018 નીચે 32300 ના લેવલ ની વાત કરી હતી તે મુજબ 32155 નો Low બનાવેલ છે. 34018 ઉપર ફરી 35375 નજીક નો High બનાવેલ છે.
- Heromotoco માં 2295 ની 2147 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Icicibank માં 678 નીચે 642 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Infy માં 1760 ઉપર 1844 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 20-50-100-200 બધીજ MA નીચે જ બંધ આપેલ છે. એ જોતાં 200DMA કે જે 16966 નજીક છે એની ઉપર રહેવામાં સફળ રહે તો જ નવી તેજી ની દિશા કહી શકાય. Weekly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 16800-900 એ આગળના દિવસોમાં 5-6 વખત swing Bottom બનાવેલ છે. સાથે 18604 થી 15671 ના 38.2% એ પણ 16792 નજીક જ આવે છે એ જોતાં આવનાર દિવસોમાં 16800-900 એ અગત્યના અવરોધક નું કામ કરતું જોવા મળી શકે છે.
- Nifty :- As per daily chart we see that its trade and closed below all 20-50-100-200 important DMA, Only above 200DMA which is around 16966 sustain then only bull market possible. As per weekly chart we see that 16800-900 is a swing Bottom in previous days. With that 18604 to 15671 range’s 38.2% is near 16792. so coming days 16800-900 is important resistance levels.
- Support Level :- 16600-16450-16250-16000-15800-15670.
- Resistance Level :- 16800-17000-17200-17450-17700/800.
BANKNIFTY
- Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સપોર્ટ ટ્રેન્ડ લાઇન નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં જ્યાં સુધી 35400 ઉપર રહેવાં સફળ રહે તો જ નવી ઉપરની દિશા શક્ય બની શકે છે. સાથે સાથે 36700 થી 37370 એ 50-100-200 DSMA નો અવરોધ લેવલ કહી શકાય.
- Banknifty :- As per chart we see that is closed below support trend line. So above 35400 only we see more upside. 36700 to 37370 is 50-100-200 DSMA resistance Zone.
GHCL
- GHCL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે જ્યારે નિફ્ટી એના High થી લગભગ 15% જેટલું નીચે ત્યારે આ સ્ટોક નવા high પાર ટ્રેડ કરે છે, અને પાછળની 2 સ્વિંગ ટોપ કુદાવી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 500 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- GHCL :- As per chart we see that Nifty is fall around 15% from its top, and this stock trade at its all time high, and cross and closed above last 2 swing top with good volume. So expecting above 500 we may see good up move in coming days.
- Support Level :- 488-483-457-450-437-434.
- Resistance Level :- 527-540-553-600-690.
GSFC
- GSFC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક Triangle Pattern માં ટ્રેડ થાય રહ્યા હતા, જે આ અઠવાડિયે તેની Resistance લેવલ ની ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. છેલ્લા 3 વર્ષ નું સૌથી ઉપરનું બંધ છે. એ જોતાં આવનાર દિવસોમાં 144 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- GSFC :- As per chart we see that its trade in Triangle Pattern and this wek its cross resistance line of pattern and closw above that with good volume. We see that this week close is highest closed in last 3yrs. So coming days above 144 we see more up side.
- Support Level :- 133-128-125-121-115-107.
- Resistance level :- 150-165-169-174-179-196.
RCF
- RCF નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય છે. અને આ અઠવાડિયે ઉપર તરફની ટ્રેન્ડ લાઇન નજીક બનધ આપવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 83 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- RCF :- AS per chart we see that is trade in falling channel and this week close near upper trend line with good volume. so if cross 83 then we see more upside in coming days.
- Support Level :- 78-75-73-70-68-66.
- Resistance Level :- 83-88-90-100.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]