Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 13-02-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 13-02-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, HDFCBANK, HINDALCO અને  SBIN  વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, ASIANPAINT, FINEORG અને  SUMICHEM  વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ

- Advertisement -
  • Nifty માં 16800 નીચે જ વધુ નીચે ના લેવલ ની વાત કરી હતી તે મુજબ લેવલ ન તોડતા ઉપરમાં 17640 નજીક નો High જોવા મળ્યો હતો.
  • Banknifty માં નીચે તરફ 37300 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Asianpaint માં 3250 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ ઉપર રહેવામાં સફળ ન રહેતા sideways માં ભાવ જો મળ્યા હતા.
  • Finorg માં 4180 ઉપર જવામાં નિષ્ફળ રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Sumichem માં 420 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 424 નો High બનાવી ફરી નીચે આવી જતાં નીચે તરફ ના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Daily

- Advertisement -
  • Nifty નો દૈનિક ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે એક Triangle Pattern માં ટ્રેડ થાય છે. અને અઠવાડિક ચાર્ટ પર જોઈએ તો ખ્યાલ આવે છે કે 7511 ના નીચેના લેવલ થી જે સપોર્ટ ટ્રેન્ડ લાઇન હતી તેની નીચે બંધ આપેલ છે. અઠવાડિક ચાર્ટ ઉપર એક “Doji” કેન્ડલ પેટર્ન બનાવેલી દેખાય છે. પાછળ ના અઠવાડિયા કરતાં Hi-Lo બન્ને નીચે બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 17600 થી 16800 ની વચ્ચે છે ત્યાં સુધી આવી જ ઉપર નીચે જોવા મળી શકે છે.
  • Nifty :- As per Daily chart we see that is trade in Triangle Pattern. And on Weekly chart we see support trend line from Low 7511 is near and Close is just below that, But On weekly Made like “Doji” type candlestick Pattern. Hi-Lo both lower side. So expected range 17600 to 16800. out Side Close give clear direction, till that we see high Volatility.
  • Support Level :- 17305-17270-17150-17080-16950-16800.
  • Resistance Level :- 17450-17600-17775-17950-18100-18300.

Banknifty

  • BankNifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ ના 61.8% ઍટલેકે 38850 ઉપર જય ફરી બંધ તો તે લેવલ ની નીચે જ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં ફરી નીચેના લેવલ જોવા મળી શકે છે. એક દાયરા ની વાત કરીએ તો 37000 થી 39500 ની વચ્ચે છે ત્યાં સુધી મોટી વધઘટ ની આશા રાખી શકાય નહીં. એ દાયરા ની બહાર 2500 થી 4000 પોઈન્ટ ની વધઘટ જોવા મળી શકે છે.
  • Banknifty :- As per chart we see is in Rising Wedge and currently trade in center of wedge. Last swing range’s 61.8% mean 38850, cross but fail to closed above that. If we seee range is 37000 to 39500. Out side that range we see 2500 to 4000 point single side move.

HDFCBANK

- Advertisement -
  • Hdfcbank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Triangle Pattern માં ટ્રેડ થતાં દેખાય છે અને આ અઠવાડિયે બંધ ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન નજીક બંધ આપેલ છે અને એ પણ પાછળના અઠવાડિયા નો Low તોડી ફરી High નજીક બંધ આપવામાં સફળ રહયું છે એ જોતાં આવનાર દિવસોમાં 1540 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Hdfcbank :- As per weekly chart we see that it’s trade in a triangle pattern and this week close near Resistance Trend line near High, after break last week low. So if coming days cross 1540 then we see some more upside level.
  • Support Level :- 1500-1465-1440-1414.
  • Resistance Level :- 1540-1560-1577-1604-1635.

HINDALCO hindalco

  • Hindalco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક ચાર્ટ ઉપર 2 top બની હોય એવું લાગે છે. 1st Top 552 થી 407 નો Low બનાવમાં લગભગ 6 અઠવાડિયા નો સમય થયો હતો અને એજ Low થી ફરી એ top નજીક પોચવામાં લગભગ 10 અઠવાડિયા નો સમય થયો છે. એ જોતાં 552-555 નું લેવલ અગત્યનું બની શકે છે. નવી તેજી 555 ઉપર જ કરી શકાય એવું લાગે છે.
  • Hindalco :- As per chart we see that its made Double top pattern. From 1st top 552 to 407 low take 6 weeks and 407 to again 553 high take 10 weeks, so 552-555 is important Resistance Level. We expect New Upside above 555 only.
  • Support Level :- 540-532-516-511-500.
  • Resistance Level :- 552-555-580-607-624-641.

SBIN

- Advertisement -
  • SBIN નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Double Top પેટર્ન દેખાય છે. છેલ્લા 2 અઠવાડિયાથી “Doji” કેન્ડલસ્ટિક પેટર્ન બનાવેલ છે અને બન્ને અઠવાડિયા નો બંધ પણ લગભગ સરખા જ આવેલ છે 530 નજીક. પણ આ અઠવાડિયે OutSide કેન્ડલ બનાવી છે, ઍટલેકે પાછળના અઠવાડિયાના Hi – Lo બન્ને તોડયા છે. એ જોતાં આ અઠવાડિયાના 550-518 ની બહાર વધુ સારી દિશા જોવા મળી શકે છે. ત્યાં સુધી બન્ને તરફ ની વધઘટ જોવા મળી શકે છે.
  • SBIN :- As per chart we see that is Double Top Pattern. Last 2 weeks made “Doji” pattern and both week closed almost same near 530. But this week made Outside candle. So this week Hi-Lo is important, this week 550-518 range is important. Till that we see both side move.
  • Support Level :- 526-522-519-513-500-488.
  • Resistance Level :- 540-544-557-560-567-579.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular