Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 07-08-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 07-08-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, NAM-INDIA,ICICIPRULI અને GRINDWELL વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, TCIEXP,NAVINFLOUR અને BERGEPAINT વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17000 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 17490 (17450 લેવલ) સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • NiftyBank 37750 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 38230 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • TCIEXP માં 1790 ઉપર 1848 સુધીના લેવલે જોવા મળ્યા હતા.
  • Navinflour માં 4221 નો લો બનાવી ઉપરમાં 4553 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Bergepaint માં 632 ઉપર 685 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY

- Advertisement -
  • Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલી સ્વિંગ ના 78.6% નજીક જ High બનાવી ત્યાંથી વેચવાલી જોવા મળી હતી. અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફની ચેનલ માં ટ્રેડ થતાં જોવા મળે છે. એ જોતાં 17800 એ અગત્યના અવરોધનું કામ કરી શકે છે. પણ એ પહેલા 78.6% ના લેવલ ઉપર રહેવામાં સફળ રહેવું જોઈએ.
  • Nifty :- As per Daily chart we see that made high near 78.6% and we see selling continue last 2 days. As per weekly chart we see that is trade in falling channel and resistance line is near 17800. For that must sustain above 78.6%.
  • Support Level :- 17200/150-17000-16850-16700-16400.
  • Resistance Level :- 17500-17700-17800-18100.

NIFTYBANK

  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Triangle pattern ની ઉપર તરફ ની લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહયું છે. પાછલી સ્વિંગ High 38765 છે. 37500 ઉપર રહે છે ત્યાં સુધી ઉપરમાં 38765 અને એની પણ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • NiftyBank :- As per chart we see that break Triangle pattern and close above resistance line of patter. So if Hold 37500 then we see 38765 as last swing top and above that more upside.
  • Support Level :- 37500-37250-37000-36800-36600-36370.
  • Resistance Level :- 38765-39424-39750-40000-41000-41800.

NAM-INDIA

- Advertisement -
  • NAM-INDIA નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 12 અઠવાડિયાની નાની વધઘટ માંથી સારા વોલ્યૂમ સાથે બહાર આવવામાં સફળ રહ્યું છે. સાથે જોઈએ તો 200w SMA ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. 2022 માં પ્રથમ વખત 21w EMA ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં 295 ઉપર રહે છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • NAM-INDIA :- As per chart we see that after 12 week consolidation come out on upside with good volume and with that we see that cross and close 200W SMA also. With that we see that in 2022 1st time close above 21w EMA also. So till hold 295 we see more upside in coming days.
  • Support Level :- 298-295-291-288-285.
  • Resistance Level :- 312-314-316-31-323-336.

ICICIPRULI

  • ICICIPRULI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 1 વર્ષ ના Triangle pattern માંથી ઉપર તરફની લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 588 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • ICICIPRULI :- As per chart we see that almost 1yr Triangle Pattern break out on upside with good volume and close above Trend Line. So above 588 we see more upside in coming days.
  • Support Level :- 568-547-542-538-531.
  • Resistance Level :- 611-624-648-661.

GRINDWELL

  • Grindwell નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફની ચેનલ માં ટ્રેડ થય રહ્યા હતા, જે ચેનલ ઉપર તરફ તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. સાથે જોઈએ તો પાછલી swing high નજીક જ હાઇ બનાવેલ છે. એ જોતાં આવનર દિવસોમાં 2020 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Grindwell :- As per chart we see that its trade in falling channel and this week break that channel on upside and close above resistance line of channel with good volume. With that we see that made high near previous high. So coming days if sustain above 2020 then we see more upside.
  • Support Level :- 1950-1898-1865-1815.
  • Resistance Level :- 2020-2100-2235-2302-2370.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular