NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ થી વેચવાલી નું દબાણ જોવા મળે છે
Last Swing 13596 થી 15431 ના 50% 14515 એ સારા સપોર્ટ લેવલ નું કામ કરે છે
વધુ નીચેના level 14500 -14435 નીચે જ જોવા મળી શકે છે
Support Level :- 14750-14635-14515-14465-14335
Resistance Lelve :- 14950-15140-15260-15345-15470
CESC
CESC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2018 ના Top થી જો નીચે તરફ નો Trend સારું થયો હતે તે ની Resistance Line નજીક બંધ આવેલ છે. જે 642 નજીક છે. Last week High 646 છે. 4 week ની નાની રેંજ ને સારા volume સાથે ઉપર તરફ Break થઈ હોય એવું લાગે છે.
Support Level :- 622-620-618-609-605-602-598.
Resistance Level :- 642-646-668-679-700.
HDFCAMC
HDFCAMC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે Traingle Pattern માં ટ્રેડ કરે છે. Weekly chart પર “Bullish Morning Doji Star” Pattern સારા volume સાથે જોવા મળી છે. 2850 નજીક Double Bottom પણ બનાવી છે. Last Swing top 3109 ઉપર બંધ આપવામાં પણ સફળ રહયું છે. એ જોતાં એવું લાગે છે કે આવનાર દિવસોમાં વધુ ઉપરના Level જોવા મળી શકે છે.
Support Level :- 3108-3010-2995-2855-2843.
Resistance Level :- 3230-3243-3290-3358.
FLUOROCHEM
Fluorochem નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Resistance Level નજીક જ top બનાવી છે. Swing top જેવી candlestick pattern બનાવે છે. Volume પણ સારું જોવા મળે છે. એ જોતાં 650 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Support Level :- 580-571-566-558-539-526.
Resistance Level :- 610-620-623-640-650.
TATASTEEL
Tatasteel નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2018 ના swing Top નજીક High બનાવી ને ત્યાં થી “Bearish Shooting Star” candlestick pattern બનાવેલ છે. જો આવનાર દિવસોમાં 730 નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Support Level :- 724-711-696-682-655-649-637-624-597.
Resistance Level :- 767-782-793-810-828.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455