Wednesday, December 25, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 06-06-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 06-06-2021

આજના લેખમાં NIFTY, HEROMOTCO, TITAN અને MINDACORP વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, CANBK, GRASIM, IPCALAB અને ZEEL વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 15470 અગત્ય ના લેવલ ની વાત કરી હતી તેની ઉપર  નવી તેજી જોવા મળી હતી.

Canbk માં 163 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 165.75 નજી high બનાવી sideways મૂવમેન્ટ જોવાં મળી હતી.

- Advertisement -

Grasim માં 1480 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 1507 નો High બનાવી 1503 નજીક બંધ આપેલ છે.

Ipcalab માં 1995 ની છે વધુ નીચેના લેવલ ની વાત કરી અહતી પણ તે લેવલ ઉપર રહેતા ઉપરમાં 2135 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Zeel માં 218 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 221 સુધી હાઇ બનાવી sideways મૂવમેન્ટ જોવા મળી હતી.

NIFTY

- Advertisement -

Nifty  માં આગડ વાત કરી હતી તે મુજબ 15470 એ અગત્યના સપોર્ટ તરીકે હવે કામ કરશે. 15435 લાસ્ટ ટોપ હતી તે જોતાં 15400-15470 એ ઘણા અગત્યના લેવલ તરીકે કામ કરશે. એની ઉપર છે ત્યાં સુધી નીચે લેવલે ખરીદી કરી શકાય.

Nifty :- As we discussed last week that 15470 is important level, now it become as support level. 15435 last swing top and 15470 Fibonacci level. So till that level hold if we find any deep is buying opportunity. Below that we see some selling pressure.

Support level :- 15610-15470-15430-15400-15330-15250.

Resistance Level :- 15735-15788-15920-30 zone.16070. 

HEROMOTOCO

Heromotoco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળના swing top  bottom ઉપર તથા 21-34w EMA ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે અને 200W SMA ઉપર high નજીક બંધ આપેલ છે. એ જોતાં આવનર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Heromotoco :- As per chart we see its cross and close above previous swing top bottom zone and 21-34w EMA and 200w SMA   with good volume. Close near high show strength. So expected more upside in coming days.

Support Level :- 3022-3015-3005-2983- 2900.

Resistance level :- 3080-3096-3185-90- 3200-3218.

TITAN

Titan નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 5 મહિનાના એક તબક્કામાં ટ્રેડ કરી પછી ઉપર તરફનું રૂખ લીધું છે. સાથે 2019 ની 2 ટોપને જોડતી સફેદ ટ્રેન્ડ લાઇન નજીક સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Titan :- As per chart we see its cross around 5 month sideway correction and then after cross on upside. With that we see 2 top 2019  connected trend line also near that, volume also good. So expected good up move in coming days.

Support Level :- 1621-18 zone. 1595-1588-1563-1540-1531.

Resistance Level  :- 1700-1727-1753-1835.

MINDACORP

Mindacorp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2020 ની સ્વિંગ ટોપ અને 200 w SMA ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 140 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Mindacorp :- As per chart we see its cross 2020 swing top and 200w SMA level with good volume. So expected good up move above 140 in coming days.

Support Level :- 125-122-119-110-105-103.

Resistance Level :- 140-148-156-161-164-168-184.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular